
મજબૂત બાંધકામની શરૂઆત યોગ્ય તપાસથી થાય છે | GTSM Testing Labs LLP
મજબૂત બાંધકામ માત્ર સારી ડિઝાઇનથી નથી બનતું — તેની શરૂઆત યોગ્ય તપાસથી થાય છે. જમીનની સ્થિતિ, foundationની ક્ષમતા, concreteની quality અને structureની actual condition સમજવી constructionના દરેક stage પર મહત્વપૂર્ણ છે.
GTSM Testing Labs LLP, Ahmedabad construction અને infrastructure projects માટે Soil Investigation, Geotechnical Testing, Foundation Testing, Concrete & Building Material Testing, Structural & NDT Testing, ERT / Geophysical Survey અને Water Testing જેવી સેવાઓ પ્રદાન કરે છે.
Soil investigation દ્વારા જમીનની bearing capacity અને subsurface condition સમજવામાં મદદ મળે છે, જ્યારે concrete અને material testingથી constructionમાં વપરાતી સામગ્રી જરૂરી quality requirements પૂર્ણ કરે છે કે નહીં તે ચકાસી શકાય છે. Existing buildings અને structures માટે Rebound Hammer, UPV, Rebar Locator, Half Cell અને અન્ય NDT tests structureની condition assess કરવામાં મદદ કરે છે.
GTSM Testing Labs LLP builders, contractors, structural consultants, industries અને infrastructure projects માટે Ahmedabad અને Gujaratમાં professional testing support પ્રદાન કરે છે.
NABL Accredited Testing Laboratory | Ahmedabad, Gujarat
GTSM Testing Labs LLP
Ahmedabad, Gujarat
Phone: 9824049466
Website: gtsmtestinglabs.in
.png)
Comments